સલામ અપાય હોય જે તેને લાયક,
પણ અહીં તો ખુદનું કામ કરાવવા ક્યારેક કરી બેસીએ છીએ સલામ એ નેતા ને પણ,
જે નથી તેને લાયક,
આથી જ મને ગમે સંરક્ષણ બળનો(Defence Force) નિયમ,
ત્યાં વ્યક્તિ ને નહિ પણ અપાય છે તેના હોદ્દા ને સલામ,
કારણ ત્યાં પહોંચવા એ ઝઝૂમ્યા હોય છે અનેક પડકારો સામે!
#સલામ