આજે આવી મહામારી સામે આપણા અનેક ડૉક્ટર, નસૅ, પોલિસવગૅ, નાના મોટા અનેક કામદોરો જે આપણી સુરક્ષા જવાબદારી પોતાના શિરે લઈ ને ચાલે છે અને આપણી સરહદો માં જવાનો ખડેપગે ઉભા રહે છે, આપણે શાંતિ થી જીવી શકઈ એટલે આવા આપણા દેશ ના વિરો ને દિલ થી #સલામ ; 🙏આવા વિરો ના માં-બાપ ને પણ સલામ જેને આવા વિર ને જન્મ આપી માતૃભૂમિ નુ રૂણ ચુકવ્યુ.🙏🙏
#સલામ