#સલામ
સલામ છે એ સૈનિકો ની માતાને જે પોતાના કાળજા એવા દીકરાને એવી જગ્યાએ મોકલે છે જ્યાંથી એ પોતાના દીકરાનું ફરીથી મોઢું જોઈ શકશે કે નહીં એ પણ એને ખબર નથી... !
એ બહેનને જે પોતાના ભાઈની રક્ષા ના જોતા દેશના ભાઈબહેનની રક્ષા વિશે પેહલા વિચારે છે....!
સલામ છે એ સૈનિકોની પત્નીઓને જે પોતાના પતિને સરહદ પર રક્ષા કરવા મોકલવા માટે પોતાના જીવનની નાની નાની ખુશીઓને ત્યજવાથી લઈને જીવનની દરેક જવાબદારી ખુદ ઉઠાવે છે.. !
nd most salute to every soldiers👍✴️✨️🇮🇳
jaihind🙏
-dh@r@✍️