જો શિક્ષકો જ એકમત ના હોય ત્યા ભણી ને સુ ફાયદો.?
.
1.બાયોલોજી ના સર કહે સેલ એટલે શરીર ના ''કોષો''
2.ફિઝીકસના સર કહે સેલ એટલે ''બેટરી''
3.ઈકોનોમિક્સ ના સર કહે સેલ એટલે ''વેચાણ''
4.અંગ્રેજી ના સર કહે છે સેલ એટલે મોબાઈલ.
સાચું જ્ઞાન પત્નીએ બતાવ્યું કે સેલ એટલે ડિસ્કાઉન્ટ.
😝😝