અમુક લોકો જીવનમાં એક વાવાઝોડાની જેમ આવે છે,
એક એવું વાવાઝોડુ જે કંઈ ખરાબ કરવા નહી પણ,
ખરાબ થયેલું હોય એને સુધારવા માટે આવે છે,
તબાહી માટે નહી પણ થયેલી તબાહી ને સુધારવા માટે આવે છે,
ભીની આંખોને હાસ્ય થી સજાવવા માટે આવે છે,
રડતા હોઠોને ગીતોથી શણગારવા આવે છે,
ને દિલ માં પડ્યા ગુસ્સા ને નફરત ના જાડા ને કચરાને સાફ કરવા માટે આવે છે.
માટે દરેક વસ્તુ કંઇક ખાસ લાઈનેજ આવે છે પછી ભલે એ તુફાન હોય હવા હોય કે વાવાઝોડુ,
એનું દિલ મા અનેરૂજ સ્થાન હોય છે.
B+ve