"ધર્મ નિષ્ક્રિય અને દુરાગ્રહી બનેલો છે.ધર્મ ની જગ્યા શાસન, વિજ્ઞાન,અર્થકારણ અને વેપાર જેવી સત્તાએ લીધેલી છે.આરતી ને પ્રસાદ મા ભક્તિ અટકી પડેલી છે. મારો માણસ કર્મકાંડ,જાતિભેદ,વર્ણભેદ,ગરીબી, એવી વાતોમાં ખોવાય ગયો છે.નીતિ નો પગ ઢળી ગયેલો છે.ધર્મ ઉપર બેસેલો કચરો દૂર કેવી રીતે કરવાનો? હેવસ અને હેવ નોટસ ને પર થી કેવી રીતે જોડી શકાશે?તેમના માં વિજીગીશું વૃત્તિ કેવું રીતે નિર્માણ કરાવી? આ કરવા નુ હશે તો મને વહેતા પાણી ની વિરોધી દિશામાં તરવું પડશે."
_પૂજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે