માપી શકો તમે
વાદળી આકાશની ઊંચાઇ
નિર્ભય - નિડરતાથી
એક - એક ટુકડા પર
નજર રાખી શકો
ઓગ્યતા અને તાકાતની
કરી શકો
બરાબર બરાબર શૈલી
વગર બહાને ચપળતાથી
લક્ષ્ય ને શોધ્યાં કર
લક્ષ્યાંક બનાવી શકાય છે
ક્ષણમાં ભરી શકો છો
એટલી ઝડપી ઉડાનો
કે પાછળ રહી જાય આવાજ
ત્યારે
ફક્ત ત્યારે જ
પૂર્ણ કરી શકશો કામ
જમાનાને થશે તમારા પર ગર્વ
મનુષ્ય હોવા છતાં
તમે કહેવાશો બાજ
#બાજ