હું મારી જાત નેજ સર્વસ્વ માનતો હતો. ક્યારે તું સર્વસ્વ બની ગઈ ખબરજ ના પડી..
તારા જોડે વાતો કરવી આદત બની ગઈ
તારા શબ્દો ને સમજતા ક્યારે તું જ કવીતા બની ગઈ ખબરજ ના પડી.
પ્રેમ જેવું કંઈ હોય હું માનતો નહતો.
પણ આ મિત્રતા ને એક આગવી ઓળખ ક્યારે મળી ગઈ ખબરજ ના પડી.
તારાં જોડે વિશ્વાસ ની દોર અકબંધ રાખવા ની લાલચ થઈ ગઈ
વીતતાં સમય ની સાથે ગણું શીખ્યું.
પણ તારા જોડકા માં બંધબેસતા થવાની આદત ક્યારે પડી ગઈ ખબરજ ના પડી..
ક્યારે થઈ ગયો પ્રેમ ખબરજ ના પાડી....