જોઈએ છે ગોકુળિયું વિહરવા,
શહેરો ની માયા ક્યાં છોડાય છે.
રેલાવા છે સૂર મીઠાં વાંસળીના,
હૈયાં સૂર મીઠાં ક્યાં થય જાય છે.
બનવું છે કોઈ ની માટે રાધા ની સમાન,
સહનશીલતા જીવન માં ક્યાંક ખોવાઈ છે.
રાખવી છે ભૂમિ માન ના મહેલો ની,
સત્ય ની ઓળખાણ ક્યાં બતાવાય છે...