Gujarati Quote in Poem by Dr. Pruthvi Gohel

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

બેદરકાર છે જીવન એ લોકોનું.
જેણે જીવનને જીવી ન જાણ્યું.
હતાં કેટલા રંગો ભરેલાં ઈશ્વરે.
તો ય એણે જાળવી ન જાણ્યું.
અર્થસભર જ હતું એ હંમેશાથી
અર્થથી એનેે તારવી ન જાણ્યું.
બેદરકારીથી અંત જ આણ્યો!
પ્રભુની ભેટને સાચવી ન જાણ્યું.


#બેદરકાર

Gujarati Poem by Dr. Pruthvi Gohel : 111503236
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now