🙏આજના સમયમાં દરેક માં બાપે પોતાની દિકરી નેં, તે
પોતે પગભર થાય , તેટલું તો શિક્ષણ આપવું જ જોઈએ.
મારૂં તો ચોક્કસ પણે એવું માનવું છે કે, તમે દિકરી ને
કન્યાદાન 👫માં બીજું કંઈ જ નહીં આપો ને તો પણ ચાલશે જ, પણ શિક્ષણ જરૂર આપજો.📝
📚 શિક્ષણ થી તેને એટલી બધી જબરદસ્ત સક્ષમ💃 બનાવો , કે ગમેતેવી 🏃પરીસ્થીતીમાં તેને દુનિયા સામે
નહીં , પણ સગાં માં બાપ પાસે પણ ✋ હાથ લાંબો નાં કરવો પડે.તે પોતે સ્વમાન💃 થી જીવન જીવી શકે.🙏
🌹મૌલી.🌹🙋
* FMS *
#સક્ષમ