👉ભગવાન શ્રી રામ🙏 ને સીતા માતા 🙏ને શોધવા માં, અને બચાવવા માટે કેટલાં બધાં અવરોધ ઉભા થયા હતાં.
પણ તેમને હનુમાનજીનો સાથ સહકાર મળી ગયો હતો.
જ્યારે આપણ ને કોઈ સાચા કાર્ય માટે અવરોધ ઉભો થાય, તો હનુમાન દાદા નેં સાથ સહકાર માટે વિનંતી કરી
ને આગળ વધવું જોઈએ.દાદા જરૂર અવરોધ વગર જ
કાર્ય પાર પાડી દેશે, એમાં કોઈ શંકા નેં સ્થાન નથી.👈
🙏 પણ હા, જો કોઈ ખોટું કામ કરી રહ્યા છો, તો તેમાં
તો દાદા પોતેજ અવરોધ ઉભો કરશે.એમા પણ શંકા નેં કોઈ સ્થાન નથી.🙏
🌹મૌલી.🌹🙋
#અવરોધ