આપણા જીવનમાં આવતી દરેકે દરેક વ્યક્તિ આપણને કઇને કઈ શીખવાડી જ જતી હોય છે પછી એ ભલે સારી બાબત હોય કે ખરાબ પણ દરેક વ્યક્તિ જીવનના નાના મોટા પાઠ શીખવી જ જાય છે જેને લીધે આપણે એ વ્યક્તિ કે એ વાત ને ક્યારેય ભૂલી નથી શકતા માટે જીવનમાં આવનાર દરેક વ્યક્તિ મારા મતે તો ગુરુ જ કહેવાય.