પ્રેરણાબિંદુ
===============================
"કપિલ શર્મા..." પ્રોગ્રામમાં એક વખત અક્ષયકુમારે કપિલને કહ્યું હતું કે "તું ક્યારેય તારો આ શો ખતમ ન કરીશ; કારણ કે તું દુનિયાના કેટલાંય લોકોને હસાવવાનું કામ કરે છે..., અને લોકોને હસાવવાનું કામ કંઈ સહેલું નથી."
ખરેખર ખૂબ જ હ્રદય સ્પર્શી વાત: કોઈ પણ ટીકા - ટિપ્પણી ન કરતાં અક્ષયકુમારની વાત પરથી આપણે એટલું તો ચોક્કસ કરી શકીએ કે - કમ સે કમ કોઈ આપણાંથી દુઃખી તો ન જ થાય...! શું ક્યો છો !?
પ્રયત્ન કરીએ તો ઘણું સમાધાન શક્ય છે.
🙏જય માતાજી🙏
###
રાજેન્દ્રકુમાર એન. વાઘેલા
ભરૂચ.