Gujarati Quote in Motivational by Vibhu

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

માતા પછીનું મહત્ત્વનું સ્થાન
જો કોઈનું હોય તો એ ગુરુનું છે.
ગુરુ જે અજ્ઞાનરૂપી અંધકારને
દૂર કરી જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવે છે.
જીવન જીવવાની કળા શિખવે છે.
શું સાચું શું ખોટું એનો ભેદ
પારખતા શિખવે છે.
એટલા માટે સંત કબીર એ કહ્યું છે કે
" गुरु गोविंद दोनों खड़े
किसको लागु पाय।
बलिहारी गुरु आपकी
गोविंद दियो बताय कबीरा
गोविंद दियो बताय।

મારા તમામ ગુરુજનોને ગુરુપૂર્ણિમાની
ખુબ ખુબ હદય પુર્વક શુભેચ્છા...

Gujarati Motivational by Vibhu : 111497444
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now