જરૂરિયાત અને ઈચ્છા એ માણસ ની કમજોરી છે, કેમ કે જ્યાં જરૂર છે ત્યાં અપેક્ષા છે અને અપેક્ષા છે ત્યાં પીડા. એટલે જ તો કહેવાય છે જ્યાં માણસ ની ઈચ્છા જાગૃત રહે તેને કહેવાય સંસાર, અને જ્યારે માણસ કોઈ ઈચ્છા જ ના રહે તેનું નામ મોક્ષ.

Gujarati Quotes by shreyansh : 111496968
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now