તહેવારો આવે છે ને જાય છે,
પણ તેને ધામધૂમ થી ઉજવવા
શું આપણી પાસે સમય નથી??

ક્યારેક મિત્રો ફોન પર મળતા,
ને હાય હેલો પૂછતા,પણ મિત્રો ને મળવા માટે
શું આપણી પાસે સમય નથી??

ઓફીસ થી ઘરે આવતા પગ જરૂર લાંબા કરતા,
પણ બાળકો સાથે રમવા માટે
શું આપણી પાસે સમય નથી??

ખરેખર તો સમય નો સાથ છે અને
તમારા જેવા સ્નેહીજનો સાથે નો સંબધ મળ્યો છે,
તો શું એ સંબંધ જાળવવા આપણી પાસે સમય નથી??

સમય નું ચક્ર તો બધા માટે એક સરખું હોય છે
તો શું આપણી પાસેજ સમય નથી??

Gujarati Blog by some pain : 111496909
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now