🙏 માં બાપ જીવંત હોય છે ત્યારે, તેમને ધિક્કારે છે

લોકો. અને તેમના મર્યા પછી તેમની DP કે Status

મોબાઈલ માં રાખે છે.

🙏 DP કે Status તો જે લોકો મોબાઈલ ગૃપમાં હોય

છે, તે જ લોકો જોવે છે કે હાં... હોં... દિકરા ને માં બાપ

માટે ખૂબ જ લાગણી હતી.

🙏 પણ એનાં કરતાં જીવંત માં બાપ ને જ , જીવતાં જીવ

પ્રેમ આપો અને આદર સત્કાર કરો, તેમને માન આપો,

તેમની નાના બાળક ની જેમ સંભાળ રાખો , અનેતેમની

કદર કરો.

🙏 આટલું કરશો નેં તો DP કે Status માં દેખાડો કરવો

જ નહીં પડે. કારણ કે તમારાં માં બાપ જ જીવંત

અવસ્થામાં તમારા નામ ની ઓરિજીનલ ઓડિયો ફેરવશે.

અને એતો સગાં સંબંધીઓ, આડોશી પાડોશી બધાં ને

સંભળાવશે.

🙏 કે મારો દીકરો તો બીજો શ્રવણ છે શ્રવણ.

🙏 જો દિકરાઓ બધાં માં કાયમ માટે ફાયદો જુએ છે,

આમાં કેમ નથી જોતાં.

🙏 એક સાચી વાત કહું બધાં દિકરા એવાં ખરાબ હોતાં

નથી. અને ભલે દિકરા ગમેતેવા હશે ને તોય માં બાપ તો

મરે ત્યાં સુધી તેનાં વખાણ જ કર્યા કરે છે.


🌹મૌલી.🌹🙋

#જીવંત

Gujarati Thought by Maulika Shah : 111496905
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now