જ્યારે કોઈ વ્યક્તિ કે વસ્તુને આંધળો પ્રેમ કર્યો હોય,
લાગણી થી છલોછલ પ્રેમ કર્યો હોય, દિવસ-રાત એની સંભાળ રાખી હોય એના જ વિચારોમાં ખોવાયેલા રહયા હોય પછી કદાચ એ વ્યક્તિ તમારી સાથે હોય કે ના હોય પણ હૃદયમાં એમના પર નો પ્રેમ હમેશા જીવંત રહેતો હોય છે....😍
-ભાવેશ ભાવનગરી..✍️
#Alive