#આડુંઅવળું #
આ મનુષ્યે પણ પોતાના સવાર્થ ખાતર,
આ સુંદર પ્રકૃતિ ને આડીઅવળી કરી નાખી છે,
પોતાની બુદ્ધિ નો દુરુપયોગ કરીને,
અને કુદરત ના રોદ્ર સ્વરૂપ ને ધારણ કરવા માટે મજબૂર બનાવી દીધા છે.
બાકી કુદરત આટલો ક્રૂર ના બને.કોરોના નો મહા કહેર,
વાવાઝોડા,ધરતીકંપ, જવાલલ્લા બીજા અનેક સ્વરૂપો,અનેક રોગો થી, પીડાઈ રહ્યો છે,જાણે મનુષ્ય જાતે જ સંકટો ખોળી રહ્યો છે, અને કુદરત પોતાનો ખાલી હજુ પરચો જ બતાવે છે,હજુ સુધરશે નહિ તો કદાચ ......મહાન સંકટો આવી શકે છે.........
✍️માહી