Gujarati Quote in Religious by PSheta

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ઝેન

આખું જગ જેની મોરલી ના સુરનો દિવાનો છે.
એ કાનુડો દીવનો છે રાધા ના પ્રેમ નો ..
દરેક ભાર થી જેને લોકો ને મુક્ત કર્યા છે .
એ કાનુડો જીવે છે રાધા ના વિરહ નો ભાર લાઈ ને
દર્શન માત્ર થી જેના માણસ વેકુંન્ઠ પામે છે.
અ કાનુડો તરસે છે તેના મિત્ર ના દર્શન ને..
આખો ગોવર્ધન પર્વત જેને ઉપડ્યો છે.
એ કાનુડો રોકી ના શક્યો તેના પોતના કુળ ના વિનાશ ને..
મહાભારત મા જેને સમય ને રોકી ને રાખ્યો છે .
અ કાનુડો રોકીના શક્યો તેના મૃત્યુ ને .
વિષ્ણુ નો અવતાર થઈ ને જેને જનમ લીધો છે.
એ કાનુડો જીવી ગયો આ સંસાર મા માણસ થઈ ને ...

Gujarati Religious by PSheta : 111492678
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now