#જુવાન
જ્યારે સરહદ પર કોઈ જુવાન શહીદ થાય છે
ત્યારે
માત્ર એના સપના નથી રોળાતા, આખા પરિવાર
ની ખુશીઓ કુરબાન થાય છે
માત્ર એના શરીર ની રાખ નથી થતી
સાથે પત્ની ના અરમાનો ની પણ રાખ થાય છે
ને
દેશવાસીઓ કહે છે સરકારે કંઈક કરવું જોઈએ
આપણી ક્યાં કંઈ ફરજ થાય છે .......