1. ખુદ ના નિયમ બનાવી પાલન કરવાનો પ્રયત્ન કરું છું.
જુવાન છું,ને...
2. શાંત બેસું તો મિત્રો કહે કે જો ખોટું લાગ્યું...
પણ સ્વભાવ જ એવો છે, શાંત...
પણ પછી ભલે એકલા રડવું પડે...
જુવાન છું,ને...
3.નાના મોટા ટાઈમ ટેબલ બનાવી,
ખુદ એને હું તોડું છું...
પણ બેસી બે ક્ષણ એકાંત જગ્યા એ,
પાછો લોકો વચ્ચે જંપ લાગવું છું..
જુવાન છું,ને...
4.બીજા સાથે દિલ જોડીને...
પ્રેમનાં સાગરમાં જંપ લાગવું છું,
દિલ ટૂટતા ન કરવાનાં કાર્ય કરું છું,
જુવાન છું,ને...
#જુવાન