Quotes by Sahil Kumbhani in Bitesapp read free

Sahil Kumbhani

Sahil Kumbhani

@tilutilu4563


માણસ માં કમી શોધવા કરતા જો સારા ગુણ શોધશો , તો આપો આપ આપને કમી ભુલાઈ જશે...
#કમી

કમી હતી, તારા માં પણ મેં તારા માં સારા ગુણ જોયા છે, જે બીજા માં ન હતા.


#કમી

દયા એમની ઉપર કરો.આ દયા શબ્દ ને ઉલટાવતા યાદ થાય..એટલે દયા એમની ઉપર કરો, જે તમને ગમે તેટલા મોટા થઈ ને તમને યાદ કરે....
#દયા

Read More

જીવન માં જે લોકો તમને લાત મારી કાઢે છે, એવું કામ કરી બતાવો કે.... એ જ લોકો પસ્તાય અને મજબૂરી થી તમને સાહેબ... સાહેબ કહે....
#લાત_મારવી

Read More

જીવન ઘણી વાર એવા લોકો પણ મળે...આપ એના ઉપર ઠઠ્ઠો હોય બધી વાત નો મળવાનો, કે પછી ગમે તે એજ કોઈ દિવસ આપણે છોડી ને ચાલ્યા જઈ છે...
#ઠઠ્ઠો

Read More

માનવી પણ એક રત્ન છે.... પણ જો યોગ્ય સમય એને ઘડવામાં આવે તો....

#રત્ન

જીવન માં બાજ પાસે થી શીખી લો... એક વાર નજર પડે એટલે શિકાર પાક્કો...
બસ...
જીવન માં પણ જો આપણી બાજ ની જેમ દ્રષ્ટિ હશે, તો આપણો ધ્યેય પૂર્ણ થશે જ...
#બાજ

Read More

માનવી જીવન માં બે વસ્તુ માં સંતુલન ખોય બેસે છે...
1.જયારે નજીક ના જ લોકો આત્મવિશ્વાસ તોડે તયારે..
2.જયારે પ્રેમ કર્યા પછી બ્રેકઅપ થાય તયારે..
#સંતુલન

Read More