Gujarati Quote in Thought by Hetaljoshi

Thought quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મારા મન ના વિચારો.."ઘટનાઓ "
હા, ઘટનાઓ... જીવન માં નવીનતા પ્રદાન કરે છે રોજબરોજ ની જિંદગી માં કઈને કઈ ઘટનાઓ બનતી જ હોય છે ઘટનાઓ જીવન સાથે સંકળાયેલી હોય છે વગર ઘટના ઓનું જીવન જીવવું કોઈ પણ માનવી માટે શક્ય નથી આ ઘટના માનવી ને ઘણીવાર મજબૂત પણ બનાવે છે અને ઘણીવાર નિ : સહાય કે લાચાર અને ઉદાસ પણ બનાવી દે છે માનવી જીવન માં બનતી દરેક ઘટના દુઃખ કે અ પ્રિય જ હોય એવું પણ નથી ઘણી બધી ઘટનાઓ એવી પણ છે જે માનવી જીવન ને નવો વણાંક પણ આપે છે માનવી ના જીવન નું પરિવર્તન પણ કરે છે
આમ, કહી શકાય કે માનવી નું જીવન ઘટનાઓ ની ક્રમ માળા સમાન છે દરોજ કઈને કઈ માનવી ના જીવન માં ઘટના સ્વરૂપે બનતું જ હોય છે ઘટના સુખ કે દુઃખ બને સ્વરૂપે ઘટતી હોય છે માનવી એ માનવી એ તેનું સ્વરૂપ પણ અલગ અલગ હોય છે
આમ, કહી શકાય કે ઘટનાઓ માનવીય જીવન નું અભિન્ન અંગ સમાન છે માનવી જન્મ થી લઈને મુત્યુ સુધી સતત તેની સાથે સંકળાયેલો હોય છે "ઘટનાઓ વિનાનું જીવન અને જીવન વિના ની ઘટનાઓ શક્ય નથી " ક્યાંક ને ક્યાંક તો એ માનવી કે માનવીય જીવન સાથે સંકળાયેલી જ હોય છે
"ઘટે છે જીવન માં ઘટનાઓ
છે એ માનવી ના જીવન નો
આધાર
નહીં વીતે જીવન તારું
વગર ઘટી કોઈ ઘટનાઓ
લેખક.... હેતલ. જોષી.
"ઘટનાઓ.. લેખ.
(રાજકોટ )

Gujarati Thought by Hetaljoshi : 111489841
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now