જે કામ કે કોઈ ચોક્કસ વાત તમારી નઝર માં #સાચું કે સારૂં છે, તે જરુરી તો નથી ને દરેક ના માટે #સાચું હોયજ, કેટલાંક ની નઝરો માં એ #ખોટું પણ હોય શકે...
તેવીજ રીતે કોઈ બીજી વ્યક્તિ તમારી નઝર માં #ખોટી હોય શકે છે, પણ તે તેની પોતની અને બીજા ની નઝર માં #સાચો પણ હોય શકે છે...
મતલબ સીધી લીટીમાં કાઈયે તો દરેક વ્યક્તિ પોતપોતની રીતે #સાચો હોયજ છે જીવન માં, પણ બીજાઓ એમની અનુકૂળતા પ્રમાણે તેને #ખોટા કે સાચા માંને છે....ભાવિન.....
#ખોટું કે સાચું શુ એ તમારે નક્કી કરવાનું છે...🙏