Gujarati Quote in Poem by Maitri Barbhaiya

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ખોટું ન બોલાય એવી શિખામણ કોઈને આપવી લાગે સહેલી,
પણ ખુદ જ્યારે અમલમાં મૂકવાનો પ્રયત્ન કરે ત્યારે થાય ખબર કે ખોટું બોલ્યા પછી આવે શું એનું પરિણામ,
હર કોઈ હોશિયાર ને સહુ જાણે કે ખોટું ન કરાય,
તો પણ જગતમાં કદમ-કદમ પર જાણતા-અજાણતા આપણાથી કે બીજાથી થઈ જાય છે ખોટું,
ખોટું કરનારા પાસે ન હોય સુખ કાયમી,
હવે અઘરું થતું જાય છે સત્ય બોલવું અને નિતીથી ચાલવું,
પણ તેનાથી મળેલી સફળતા ક્ષણિક નથી હોતી!
#ખોટું

Gujarati Poem by Maitri Barbhaiya : 111488339
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now