Gujarati Quote in Motivational by Hiren Goswami - Mind Trainer

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હું હતાશ છું .... મારે શું કરવું જોઈએ?*

કાઉન્સેલર તમારી ઉદાસી અને હતાશાની પાછળના કારણો અને જાણવાનો પ્રયત્ન કરશે,
તમે સાચા કારણો બતાવવા માટે કોઈ સંકોચ ના કરશો તો જ કાઉન્સિલર તમને એક અંગત મિત્ર સમજીને સાચું સોલ્યુશન આપી શકશે,
જ્યારે વ્યક્તિ પોતાની અંગત સમસ્યા બીજાને જણાવે છે ત્યારે 50% (ટકા) હળવો આપોઆપ થઈ જાય છે આ સાયકોલોજિકલ ઇફેક્ટ છે,
જો તમારી સમસ્યા તમે પોતાની અંદર જ દબાવી રાખવા માંગશો તો દબાયેલી સમસ્યા થી તમે અંદરથી નબળા પડતા જશો દિવસેને દિવસે તમે અંદરથી ભય ને ઉત્પન કરતા જશો,
ઘણી વખત વ્યક્તિ સમાજ અને કુટુંબ પરિવારના ડરને લીધે સમસ્યાને બહાર આવવા નથી દેતો
યાદ રાખો ખુદ માં દબાયેલી સમસ્યા એક જ્વાળામુખી જેવી હોય છે જે એક વખત તો બહાર આવશે જ પણ યાદ રાખો એનું યોગ્ય રીતે રજૂઆત અને પ્લાનિંગથી એને બહાર કેમ લાવવી એ માટે કાઉન્સેલર તમને મદદગાર રહેશે,
આજે મેટ્રો સિટીમાં સંયુક્ત પરિવાર ના ભાગલા થતા જાય છે, જેથી કરી ને પોતાના નિર્ણયશક્તિ અને પોતાની અંગત સમસ્યા સાંભળનાર કોઈ નથી ઉપર કોઈ માર્ગદર્શન દેનાર નથી એટલે વ્યક્તિ માણસોની ભીડ વચ્ચે પણ એકલતા ને અનૂસરે કરે છે,
કાઉન્સેલિંગ શા માટે જરૂરી ?
કાઉન્સેલિંગ થકી તમારા પોઝિટિવ નિર્ણયને વેગ મળે છે
જ્યારે તમે કોઇ મોટો નિર્ણય લેવા જઈ રહ્યા હોય ત્યારે તમારી જાત સાથે તમારું કોમ્યુનિકેશન ન હોય એ માટે,
એટલે જ કહેવાયું છે કે
"જ્ઞાનને વેચવાથી વધે છે અને દુઃખ વહેચવાથી ઘટે છે"

આ લેખને વાંચ્યા પછી પણ તમારી અંદર રહેલી કોઈ સમસ્યા બહાર નીકળવા માંગતી હોય તો નિસંકોચ પણે  અમારા કાઉન્સેલર નો સંપર્ક કરશો "માનવ કન્સલ્ટિંગ" અને એમની ટીમ તમને મદદ કરવા માટે તૈયાર છે જેઓ છેલ્લા આઠ વર્ષથી રાજકોટમાં કાઉન્સેલિંગ ક્ષેત્રે સફળતાપૂર્વક કાર્ય કરી રહ્યા છે

From🙏🏼
Hiren Goswami
(Hypnotherapist)
📲 *93276 68722*
*MANAV CONSULTING*
THE POWER OF MIND

Gujarati Motivational by Hiren Goswami - Mind Trainer : 111487396
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now