¤¤ આજે ભીનું સંકેલવામાં માણસ એટલો બધો
પાવરધો થઈ ગયો છે કે વાત ના પૂછો, મોટાં મોટાં ફ્રોડ
સંકેલાતાં વાર જ નથી લાગતી, મોટાં ગોટાળાનો તો ઉકેલ જ નથી મળતો, આ ભીનું સંકેલવાની વિદ્યાની
કમાલ જોવાં જ અત્યાધુનિક સાધનો વસાવવાનાં,,,
ટૂંકમાં એ પણ ચાર્જેબલ,, અને વળી ડિજિટલ સાધનોની સહાયથી ભીનું સંકેલવાની પ્રક્રિયાને ઘણો
વેગ મળ્યો છે,
¤ જગદીશ ગજ્જર ¤
#ભીનું