Gujarati Quote in Poem by bharatkumar

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સાચા મોતી શા માટે પરપોટા થઇને ફૂટી જાય છે?
ઇશ્વર જાણે એવું શું મનમાં સંઘરેલું ખૂટી જાય છે?
આમ જુઓ તો પેટાળે સવાયું થૈ નેબાથ ભીડે પણ
કિનારે પહોંચીને કેમ ફટ્ટાક દઇને
ફૂટી જાય છે
મોતીનું તો કામ છે ખૂદ વિંધાય ને પરોવાવું
ગળા લગ જઇ શોભી ઉઠવું ને પછી કિંમતી થૈ જવું
શા માટે એ દોરી વિંટાળી ગળામાં ને
છુટી જાય છે?
મોતી જો સાચું છે તો શા માટે એ ફૂટી
જાય છે?
કા કસર ઝવેરીની કાં તો બેખબર ખરીદાર
જેમ સરે મુઠ્ઠીથી રેતી એમ જ મોતી સરી
જાય છે.

Gujarati Poem by bharatkumar : 111486692
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now