¤ હૂંફ ¤
¤¤ હૂંફ મળવાથી ભયમાં ઘટાડો થાય છે અને આગળ વધવાના ઉમંગમાં વધારો થાય છે, નાનો હોય કે મોટો દરેકને હૂંફની આવશ્યકતા રહેતી હોય છે, અસહાય અને પામરને એની આવશ્યકતા વિશેષ રહે છે, અરે શક્તિશાળી પણ સમય આવે બીજા શક્તશાળીની હૂંફ મેળવવા દોડે છે, સારાં અને માઠાં દરેક પ્રસંગોમાં એની ગેરહાજરી સાલે છે, ભક્ત ભગવાનની હૂંફનો પ્યાસો આજીવન રહે છે,
¤ જગદીશ ગજ્જર ¤
#હૂંફ