ભૂકંપ અને બીજી કુદરતી હોનારાતો બચી જતો માણસ પોતાના પરિવાર ને પડતી મુશ્કેલીઓ અને નિષ્ફળતા થી હારી જાય છે.
આજ ના જમાના માં માણસ મન થી મજબૂત બનવું જરૂરી છે , નહીં કે તન થી, મન જો મજબૂત હોઈ તો હિમાલય પણ નડતો નથી, પણ જો મન ઢીલું હોઈ તો નાની મુશ્કિલી પણ ઘાતક બની શકે છે.