તારો ફોટો જોવાની જરુર નથી,
પળ ભર ના પલકાર માં પણ તારીજ તસ્વીર દેખાય છે.
અને રાત ની એ ઊંઘ માં તું અને તારી વતોજ હોય,
અને તારી વાતો માં ક્યાંક મારી વાત પણ હોયજ,
કારણ કે સપનું મારું છે તો મારી છબિ તો હોયજ ને....
હવે તો મે મારું એલાર્મ પણ 5.30 ને બદલે 6.30 નું સેટ કરી દીધું છે. કારણ કે સવારે જોયેલા સપના સાકાર થાય એવું સાંભળ્યું છે. તો ટ્રાય કરવા માં શું વાંધો....
આ અહેસાસે તો હદ કરી....હવે તો હું ભગવાન નું નામ પણ વધારે લઉં છું. કારણ કે ત્યારે પણ આંખો બંધજ
હોય ને...
બંધ આંખો માં તો તુજ દેખાય છે.
તું સપના માંથી ખુલી આંખો ની હકીકત બની જાને...
હું મિત્રતા તોડવા નથી માગતો એટલે તો ઈશારા કરુ છું.
તું સમજી જાને....
-Radhey