દશાનંદ રાવણ ક્યાં #દુષ્ટ હતા એ ને તો વરસો પહેલાં જ
ખબર હતી કે મારૂ મૃત્યુ શ્રી રામ ના હાથે જ છે
પણ દુષ્ટતા તો એની બહેન સુરપંખા મા હતી
જેને દશાનંદ રાવણ ને ''ક બુદ્ધિ" આપી હતી ત્યારે
જ માતા સીતા નુ હરણ કરવામાં આવ્યું હતું
બાકી તો દશાનંદ રાવણ જેવા વિદ્વાન બ્રાહ્મણ
પ્રુથ્વી મા લગભગ કોઈ પણ નહોતુ। "દુષ્ટ"
#khatri
#દુષ્ટ