કેવી અનન્ય ભક્તિ છે
ભક્ત મીરા ની
સમાવ્યા મૂર્તિ માં
કેવી અનન્ય ભક્તિ છે
ભક્ત નરસિંહ મહેતા ની
મામેરું કરી લાજ બચાવી
કેવી અનન્ય ભક્તિ છે
ભક્ત પ્રહ્લાદ ની
નરસિંહ અવતાર ધારણ કર્યો
કેવી અનન્ય ભક્તિ આ ભક્તરાજ ની કે
ક્રિષ્ન ને અપ્રગટ સ્વરુપે ભક્તિ કરી
ભગવાન ક્રિષ્ના ને પ્રગટ કર્યા..... 🙏🙏🙏
#અનન્ય