¤¤ સૂક્ષમ દ્રષ્ટિથી જુઓ તો પ્રાણીમાત્ર અનન્ય છે,
અને આ ભાવ જાગ્રુત થશે તો જ ભગવદ્ લીલા સમજાશે, અન્યથા નહીં,
ઉંચી કક્ષાવાળો માનવ જ અનન્ય છે એમ સમજીને ચાલવામાં જ માણસ ભગવાનથી વિખૂટો
થતો જાય છે,
અત્રે એ ન ભૂલવું જોઈએ કે મોટા ભાગના દેવોનાં વાહનો પશુ છે, આપણે આપણી કારને કેવી સાચવીએ છીએ,, કેટલી વાર સાફ કરીએ છીએ,,,
કેવી રીતે ઢાંકીને સુરક્ષિત મૂકીએ છીએ,,,,, ખેર !
સમજ એ જ સુખ,,,,,,
¤ જગદીશ ગજ્જર ¤
#અનન્ય