English Quote in Blog by Deeps Gadhvi

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દુખ તો થાય છે પણ આપણું શું ચાલે યાર,ભગવાન જે ધારે છે એજ થાય છે એમા તો તમે શ્રી ભણેશ્રીઓ પણ માનો જ છો,એ મારા પણ મીત્ર હતા બસ તમારા લોકોની જેમ પણ હવે કંઇક મીડિયાના સહારે ઘણું બધું બોલી જાય છે પણ જે નિમિત માંડ્યું હોય એમા કોઇનું કાંઇ નો ચાલે,
આપણે બધા માનીએ છીએ કે ભાઇ શુશાંતસિહે આત્મહત્યા કરી છે પણ એની પાછળનું આપણને કાંઇ જ નથી ખબર,અને પોલીસ આવે એની પેલા બોડિ નીચે ઉતારી લેવામાં આવતી હોય,અને ગળાના માર્ક્સ કંઇક જુદી જ કહાનીઓ કહેતા હોય,ભાઇ અધડી લાઇફ મારી ક્રાઇમ સ્ટોરી લખવામાં જતી રહી છે,આત્મહત્યા છે 100% પણ કેમ કરી,શું કામ કરવી પડી,એ જાણવાનો કે એની છાનબીન કરવાનું કોઇને સુઝતું જ નથી,અરે એમની મમ્મી તો નથી પણ એમના ફેમિલી મેમ્બર ને હકીકત ખબર પડે કે આ ઘટના પાછળનું આ કારણ હતું એટલે એ લોકોને રાહત અનુભવે,
બીજી વાત એ હતી વારે વારે આ ચાઇના બોર્ડર પર આપણા જવાનો શહીદ થાય અને એની લાસો આપણે આપી દઇએ છીએ પણ એ લોકો કેમ આપણા જવાનોની લાસ નથી આપતા,અચાનક કેમ ગાયબ થવાનો દાવો એ લોકો કરે છે,1962 માં પણ આપણે કમજોર બની ગયા હતા તો શું અત્યારે પણ એવું જ થશે,
1962 માં એ એ જવાનોની ટ્રેનીંગ પણ પુરી નોતી થઇ અને એ લોકો યુધ્ધ માટે તૈયાર થઈ ગયા હતા તો તમે એ લોકોની શહાદત ના શબને પાછા કેમ ના લાવી શકો,અને અચાનક આપણા ઘાયલ કે શહીદ જવાનો ગાયબ ક્યાંથી થઇ જાય,
1962 માં ચાલો નાઇટ હતી અને એ લોકો એ પાછળ થી હુમલો કર્યો હતો અને આપણા જવાનો પહાડ ઉપર હતા એટલે કદાચ નીચે પડ્યા એમાં ઘાયલ અને શહીદ થયા તો અમુક બરફ માં દબાઇ ગયા હતા,પણ આતો સાવ આપણી સામે છે છતાય આપણે કાંઇ જ નથી કરી શકતા,કેમ આવું,
માનું છું કે દેશની નાજુક સ્થિત છે પણ એટલી પણ નથી કે આપણને આપણા શહીદ જવાનોની બોડી ના મેળવી શકી એ લોકો પાસે થી,
મને તો ન્યુઝ પરથી ભરોશો ઉઠી ગયો છે કે કેવી વાહિયાત ભરેલી બકવાસ વાતોને મનફાવે તેમ વાગોળે છે,
પેલા શુશાંતસિહ ની જૂઠી વાતો કરી,હવે આપણા જવાનો ની,અરે યાર તમને દેશ સાથે પ્રેમ નથી કે તમે સાવ ટી.આર.પી પાછળ દેશને ભુલી ગયા છો,ન્યુઝ ચેનલ નું કામ હોય છે સાચું અને સચોટ દેખાડવાનુ કે જે મોટા માણસ થી લઇને નાના ઝુંપડમાં રેતા માણસ સુધી પહોંચે પણ નહીં તમારે તો બસ મનગણત કહાનીઓ બનાવોને ટેલીકાસ્ટ કરી દેવી છે,અરે હું તો કહું છું કે ન્યુઝ ટેલીકાસ્ટ માં પણ સેન્સર બોર્ડ એ જોઇને જ રિલીઝ કરવાના એટલે એ લોકોને પણ ખબર પડે કે કોણ કેટલું યોગ્ય છે એમ,
બોર્ડર અને સંઘર્ષ એ બોવ જ sincerely work છે એ બંને ને સાચું દેખાડો કેમ કે એમાં બંનેમાં એ બંને સાચા છે,
સંઘર્ષ શુશાંત નો સાચો હતો અને લડાઇ બોર્ડર પર સાચી હતી અને કેટલા ઘાયલ અને ખોવાણા અને શહીદ થયા ની પુરી સાચી માહિતી આપતા શીખો,

be indian dil se indian.....



🇮🇳jay Hind🇮🇳

English Blog by Deeps Gadhvi : 111476261
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now