સફળતા દુઃખ કે સુખ થી પ્રાપ્ત નથી થતી સફળતા પોતાના ઉપર વિશ્વાસ કરવા થી પ્રાપ્ત થાય છે ..આકાશ માં સૂર્ય ને દેખો...સૂર્ય ને પોતાના પર વિશ્વાસ હોય છે... એ આવી ને આખા જગત ને પ્રકાશ ફેલાવે છે ...પોતાની પહેલી કિરણ થી એ અંધકાર ને વેધશે અને થોડા સમય પછી એ પ્રકાશ થી સમગ્ર સંસાર માંથી અંધકાર દૂર કરે છે ...
કૃપા ઠક્કર