જીંદગીને જ્યાં સુધી તમે દુનિયાની હિસાબ થી જીવશો ત્યાં સુધી તમે કાબીલ છો,હોશીયાર છો,અને સારા પણ છો.અને જ્યારે દુનિયા નુ ના વિચારી અને તમે તમારી કાબેલીયત થી જીંદગીને નવા દ્રષ્ટિકોણથી જોવા લાગશો અને જીવવા લાગશો ત્યારે એ જ લોકો તમે #મુર્ખ છો એવુ સાબિત કરવામાં લાગી જશે.
એટલે આટલું યાદ રાખજો કે,જ્યાં સુધી કપડાંના કલરની પસંદગી મિત્રો કરે ત્યાં સુધી ઠીક છે પણ આપણને ક્યું મેચિંગ થશે એ પણ મિત્રો કરવા લાગે તો સમજી જવાનું તમે #મુર્ખ છો.
🙏સમજાય એને વંદન🙏
#મૂર્ખ
✍....મનીષ ગૌસ્વામી