#મૂર્ખ
આ જગતમાં આપણે જ્યારે જતુ કરીએ છીએ ને
ત્યારે માણસો આપણને મુર્ખ સમજવા લાગે છે
મૂર્ખ છીએ એટલે નથી જતું કરતા....
પરંતુ સંબંધોનું માન અને સન્માન જળવાઇ રહે માટે જતું કરીએ છીએ....
મૂર્ખ સમજવા વાળાઓને શું ખબર કે શું વીતતી હશે અમારા પર ...
🙏 જય દ્વારકાધીશ 🙏