Happy Birthday Shefali...
સતત, અવિરત તમે સાથ આપો છો,
એટલે હકદાર અનંત સાથના બનો છો,
ઉચ્ચ શિખર સર કરે સપનાઓ તમારા,
શુભેચ્છાઓ મેળવવાના હકદાર બનો છો.
MB માંથી મળેલું અને જીવનભર યાદ રહી સાથ આપી જાય એવી Pizza ગર્લ ને જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ...
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...