Gujarati Quote in Hiku by Mir

Hiku quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દિલથી હારી
તારી ને ફક્ત તારી
પ્રેમ દિવાની

વરસો વીત્યા
અણસાર ન મળ્યા
તું ન આવ્યો

આંખો તરસી
એકવાર જોવાને
પિયુ રિસાયો

મેઘ વરસે
તન મન તરસે
આવ ભીંજાયે

Gujarati Hiku by Mir : 111470670
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now