છોકરા કેટલા ભોળા હોય તમે જુવો!!!!!!
એક ફોર વીલ વાળા છોકરાએ એક્ટિવા વાળી છોકરીને સાઈડ આપી તો છોકરી બોલ્યા વિના જતી રહી🚶🚶
અને એક છોકરીએ છોકરાને સાઈડ આપી તો છોકરાએ પાંચ વખત પલ્ટી ને છોકરીનો આભાર માન્યો બોલો. 🙏
આવા આવા ભોળા મનના છોકરા હોય જીવ દયા માનવી
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂