જીવનમાં કોઈ ખોટ હોય તો લોકો ડરે છે
પણ હકીકતમાં કોઈ ખોટ હોય તો તે જ
આપણ ને મહેનત કરી અનુભવો મેળવી
ખોટ પુરી કરવા સતત કાર્ય કરતા રહી
નવા અનુભવો થી ઘડાઈ ને જીવન માં
સફળતા મેળવી જીવન ને સુખી બનાવવા
નુ કોઈ ખોટ જ શીખવે છે માટે જીવન માં
કોઈ ખોટ હોય તો તેના થી ડરવા ને બદલે
મહેનત, અનુભવ અને સતત કાર્ય કરી
જીવન સફળ અને સુખી બનવા હિંમત
અને વિશ્વાસ થી પરિસ્થિતિ ને બદલવા
કાર્ય કરતા રહી ખોટ પુરી કરી સુખી થાવ
Anil Mistri