આપણામાંના મોટા ભાગ ના લોકો ને સમાચાર નું વ્યસન પડી ગયું હોય છે.સાત દિવસ સમાચાર ના ઉપવાસ પર ઉતારો અને નકકી કરો કે આવતું એક અઠવાડિયું હું છાપા નો એક પણ બળવાખોર અહેવાલ વાંચીશ નહિ અને ટીવી પર એવો પ્રોગ્રામ જોઈશ નહિ.. લાભ એ થશે કે જીવન ને સુધારવા માટે તમને વધારે સમય મળશે...
Krina Shah.
#બળવાખોર