🌷શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનો સંબંધ કંઈક અલગ જ હોય છે. જેમાં વિદ્યાર્થી તોફાની, #બળવાખોર , નવા વિચારો નો, આગળ જોનારો, વારે વારે પ્રશ્નો પૂછનારો, શંકા કરનારો…. જ્યારે શિક્ષક નું કામ જ શાંત અને સ્થિર મન થી આ બધું પચાવીને વિદ્યાર્થીને પોતાનો બનાવવાનું છે.🌷
#બળવાખોર