એ સૌમ્ય છે અેટલે તુ સ્વતંત્ર છે.....
એ અખૂટ છે અેટલે તુ અભય છે.....
એ શાંત છે અેટલે તુ સ્વસ્થ છે.....
એ શીતળ છે અેટલે તુ સુખી છે....
અે જેમ છે અેમ જ પૂણઁ છે...
અે જો ઉગ્ર થશે તો તારો અંત થશે ....
માટે અે પ્રકૃતિ છે અને અેને પ્રાકૃતિક રેવા દે જે..
#ઉગ્ર