વ્યક્તિ,સબંધ,સમય,અંગત ઈચ્છાઓ કે સપના આ બધું જ જીવન ની કિંમતી વસ્તુ ઓ છે.આં વસ્તુ નું ક્યારે ને કેવી રીતે કદર કરવી એને સાચવવી એનો ખરેખર સાચો ને યોગ્ય ઉપયોગ કરતા આવડે તો અે આપડી સાચી પરખ છે.
એનો ફાયદો બસ એટલો કે આપડે અંગત ને ખોવું નહિ પડે ને ક્યારેય અફસોસ પણ નહિ થાય..🥰🥰