કાલ્પનિક સંસારી વાર્તા સર્જન કરવી મારો ધ્યેય નથી, અલોંકીક અદ્ભુત જે દરેક ની વિચારસરણી સરણી ખતમ થાય , ત્યા આપડી શરુ થાય તે જ્ઞાન પીરસી એક સામાન્ય માણસ ને તેનો ખુદનો સાક્ષાત કરાવવાનો છે, પોપટીયું જ્ઞાન અને ગોખણ પટી માં ખુદનું પોતાનું શું, કે પછી ધેટા બકરાના જુંડમા ઉંધું ધાલી બધા ચાલે તેમ ચાલ્યા કરવાનું તો તમારી સ્વની ઓળખ શું????
વિચારવાનો વીષય છે બોસ..
જય અંબે🙏💐