"લાયક "થવું અને ઉમર લાયક થવું બને માં હાથી ઘોડા નો ફેર છે. "લાયક" વ્યક્તિ એને કેવામાં આવે કે જે પોતાની જવાબદારી બખૂબી નિભાવી જાણતો હોય, ઘણા વ્યક્તિ ઉમર "લાયક" થયા હોય પણ લાયક ના થયા હોય, કારણ કે તેવોમાં "નાલાયક" પણું વધારે હોય... માટે ઉમર લાયક વ્યક્તિ લાયક હોય એવું નથી હોતું.
અશ્વિન રાઠોડ
#લાયક